ગોધરા: વડોદરા-દાહોદ મેમુ ટ્રેન છાયાપુરી સુધી જશે: વડોદરા યાર્ડ રિમોડેલિંગને કારણે 21 જૂનથી 8 જુલાઈ સુધી અસર
વડોદરા સ્ટેશન પર યાર્ડ રીમોડેલિંગ કાર્યને કારણે વડોદરા- દાહોદ_ ગોધરા મેમુ પેસેન્જર ટ્રેન 21 જૂન થી 8 જુલાઈ સુધી છાયાપુરી, સ્ટેશનો પર શોર્ટ ટર્મિનેશન થશે,પશ્ચિમ રેલવેના વડોદરા મંડળમાં વડોદરા સ્ટેશન પર બ્લોક હેઠળ, વડોદરા સ્ટેશન યાર્ડમાં યાર્ડ રિમોડેલિંગ સાથે ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ સિસ્ટમના કમિશનિંગ કાર્ય હેતુ અને નોન ઇન્ટરલોકિંગ કાર્ય કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત કાર્ય માટે ટ્રાફિક અને પાવર બ્લોક લેવામાં આવી રહ્યો છે. મુસાફરોની સુવિધા અ