ગોધરા: પંચમહાલ જીલ્લા અને તાલુકા પંચાયત બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો,ઉમેદવારી ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે મોટો ઉલટફેર જોવા મળ્યો
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના જંગમાં ઉમેદવારી પત્રો ખેંચવાના છેલ્લા દિવસે પંચમહાલ જિલ્લામાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. ભાજપની વ્યૂહરચના સામે વિરોધ પક્ષોના સુપડા સાફ થતા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે, જેમાં અનેક બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. ..જિલ્લા પંચાયત કૂલ 38 બેઠક માંથી 7 બેઠક બિન હરીફ જાહેર ગોધરા 2 શહેરા.4.કાલોલ 1 સાંપા.નદીસર.અણિયાદ મંગલિયાણા. નાદરવા ધામરોળદ. કરોલી મળી કુલ 7 જીલ્લા પંચાયત બેઠક બિન હરીફ તાલુકા પંચાયત 174