આણંદ: બાકરોલના શ્રી બંગલોમાં મારામારી પ્રકરણમાં આઠના શરતી આગોતરા મંજૂર તમામને આજે પોલીસ સ્ટેશનમાં હાજર રહેવા દેશ
Anand, Anand | Oct 17, 2025 આણંદ શહેરના બાકરોલ રોડ ઉપર આવેલી શ્રી બંગલો સોસાયટીમાં રખડતા કૂતરાઓને લઈને થયેલી સામસામેની મારામારીના ગુનામાં સામા પક્ષે આઠ આરોપીઓના આગોતરા શરતી મંજૂર કરવામાં આવ્યા છે તમામ આરોપીઓને આજે વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં હાજર રહેવા આદેશ કરવામાં આવ્યો છે