સિહોર: શિહોર વરલના તળાવમાં એક યુવક ડૂબ્યો.ndrf ની ટીમ પહોંચી ઘટના સ્થળે શોધખોળ ચાલુ
શિહોરના વરલ ખાતે આવેલા તળાવની અંદર મિત્રો નાહવા જાતા હતા તે દરમિયાન એક યુવક છે જે ડૂબ્યો છે જેની જાણ તંત્રને કરતા તંત્ર દ્વારા લાપરવાહી સામે આવી બે કલાક સુધી તંત્ર પહોંચ્યું નહીં જોકે ત્યારબાદ પરસોત્તમભાઈ સોલંકી ના પ્રતિનિધિ દિવ્યશ સોલંકીના વાત કરતા તાત્કાલિક એનડીઆરએફ ની ટીમ ઘટના સ્થળે પહોંચી અને હાલ તબક્કે શોધખોળ ચાલુ