🐾 વફાદારીનું સૌથી મોટું ઉદાહરણ…
એક વફાદાર શ્વાન ‘નેક્ટર’ એ પોતાના માલિક માટે નહીં, પરંતુ દીપડાના હુમલામાં ત્રણ લોકોનો જીવ બચાવવા પોતાનો જીવ આપી દીધો. તેની બહાદુરી અને નિઃસ્વાર્થ વફાદારી સમગ્ર વિસ્તાર માટે પ્રેરણારૂપ બની છે.
નેક્ટર જેવી વફાદારીને દિલથી સલામ. 🙏❤️
RIP Nectar… You will always be remembered. 🕊️
નેક્ટરને શ્રદ્ધાંજલિ આપવા માટે કોમેન્ટમાં “ RIP Nectar” જરૂર લખો અને આ બહાદુર શ્વાનને શ્રદ્ધાંજલિ સ્વરૂપે પોસ્ટ શેર કરો.
#Nectar #DogHero #LoyalDog #LeopardAttack #Navsari
Chikhli Ghodvani GujaratNews AnimalHero Bravery FaithfulCompanion Respect DogLove RealHero Wildlife NewsUpdate
Navsari, Navsari | Jul 14, 2026