Public App Logo
Jansamasya
News
पुलिस
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
कानपुर
Pm
Uttarpradesh
Haryana
Lucknow

કાદવ વચ્ચે આરોગ્ય સેવા: મુશ્કેલ પરિસ્થિતિમાં પણ કર્મચારીઓએ નિભાવી માનવતાની ફરજ #navsari #navsarinews #tagnavsari #navsaricity

Navsari, Navsari | Jul 26, 2026

MORE NEWS

પૂરમાં PHC ના બેહાલ, પૂર બાદ દેવધા આરોગ્ય કેન્દ્રમાં કાદવનું સામ્રાજ્ય, છતાં આરોગ્ય કર્મીઓ ફરજમાં અડગ

#navsari #navsarinews #tagnavsari #gujaratnews

પૂરમાં PHC ના બેહાલ, પૂર બાદ દેવધા આરોગ્ય કેન્દ્રમાં કાદવનું સામ્રાજ્ય, છતાં આરોગ્ય કર્મીઓ ફરજમાં અડગ #navsari #navsarinews #tagnavsari #gujaratnews

Navsari, Navsari | Jul 26, 2026

રૂંવાડા ઉભા ન થાય તો કહેજો સાહેબ.... વાત જયારે દેશભક્તિની આવે ત્યારે ખાખીની ખુમારી અલગ જ હોય @gujaratpolice_ 

#navsari #navsarinews #tagnavsari #surat #valsad

રૂંવાડા ઉભા ન થાય તો કહેજો સાહેબ.... વાત જયારે દેશભક્તિની આવે ત્યારે ખાખીની ખુમારી અલગ જ હોય @gujaratpolice_ #navsari #navsarinews #tagnavsari #surat #valsad

Navsari, Navsari | Jul 26, 2026

જ્યાં ભારે પાણીના પ્રવાહને કારણે નવસારી મહાનગરપાલિકાની બોટ અને NDRFની બોટ પણ પહોંચી શકી નહોતી, ત્યાં સ્થાનિક યુવાનો કૃણાલભાઈ પટેલ, ક્રિશ પટેલ, મિતેશ પટેલ અને રાજુભાઈ વેકરિયાએ પોતાનો જીવ જોખમમાં મૂકી ડૉ. ફોક્સની ચાલમાં રહેતા આશરે 150 લોકો સુધી ભોજન પહોંચાડ્યું.

આ માનવતા, હિંમત અને નિઃસ્વાર્થ સેવાનું ઉત્તમ ઉદાહરણ છે. આવા સાહસિક કાર્ય માટે તમામ ભાઈઓનો હૃદયપૂર્વક આભાર અને અભિનંદન.

#Navsari #FloodRelief #HumanityFirst #LocalHeroes #Gujarat Rescue CommunitySupport NewBharatNews

જ્યાં ભારે પાણીના પ્રવાહને કારણે નવસારી મહાનગરપાલિકાની બોટ અને NDRFની બોટ પણ પહોંચી શકી નહોતી, ત્યાં સ્થાનિક યુવાનો કૃણાલભાઈ પટેલ, ક્રિશ પટેલ, મિતેશ પટેલ અને રાજુભાઈ વેકરિયાએ પોતાનો જીવ જોખમમાં મૂકી ડૉ. ફોક્સની ચાલમાં રહેતા આશરે 150 લોકો સુધી ભોજન પહોંચાડ્યું. આ માનવતા, હિંમત અને નિઃસ્વાર્થ સેવાનું ઉત્તમ ઉદાહરણ છે. આવા સાહસિક કાર્ય માટે તમામ ભાઈઓનો હૃદયપૂર્વક આભાર અને અભિનંદન. #Navsari #FloodRelief #HumanityFirst #LocalHeroes #Gujarat Rescue CommunitySupport NewBharatNews

Navsari, Navsari | Jul 25, 2026