Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ગોધરા: ગોધરામાં રાયોટીંગના ગુનામાં નાસતા-ફરતા વોન્ટેડ આરોપીને એસઓજી પોલીસે કોઠી ત્રણ રસ્તા પાસેથી ઝડપી પાડ્યો.

Godhra, Panch Mahals | May 14, 2026
પંચમહાલ જિલ્લાના ગોધરામાં રાયોટીંગના ગુનામાં નાસતા-ફરતા વોન્ટેડ આરોપી સોહેલ અબ્દુલ કાદીર કાલુંને એસઓજી પોલીસે ઝડપી પાડ્યો. પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એ. વાઘેલા અને પી.આઈ. એ.બી. વોરાના માર્ગદર્શન હેઠળ ટીમે કાર્યવાહી કરી. કોન્સ્ટેબલ નિલેશકુમારને મળેલી ચોક્કસ બાતમીના આધારે આરોપીને કોઠી ત્રણ રસ્તા પાસે ઝડપાયો. આરોપી લાંબા સમયથી વોન્ટેડ હતો. આગળની કાયદેસરની કાર્યવાહી માટે તેને ગોધરા ટાઉન ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે.

MORE NEWS