વઢવાણ: સ્માર્ટ વીજ મીટર મામલે અધિકારી સાથે વાતચીત અંગે કમલેશ કોટેચા નું ઓડિયો રેકોર્ડિંગ વાયરલ
સુરેન્દ્રનગર જિલ્લા સહિત સમગ્ર રાજ્યભરમાં સ્માર્ટ વીજ મીટર લગાવવા મામલે વિરોધ થયો હતો ત્યારે ફરી ગ્રાહકોને ફરજીયાત સ્માર્ટ વીજ મીટર લગાવવા દબાણ કરવામાં આવતું હોવાની ફરિયાદો ઉઠતા આ મામલે જાગૃત નાગરિક કમલેશ કોટેચા એ જવાબદાર અધિકારી સાથેની વાતચીત નું ઓડિયો રેકોર્ડિંગ સોશીયલ મીડિયામાં વાયરલ થવા પામ્યું હતું.