દસ્ક્રોઈ: અમદાવાદ ઇસ્કોન આંબલી રોડ પર કન્સ્ટ્રક્શન સાઇટ પર દુર્ઘટના ક્રેન નો કેબલ તૂટતા બે શ્રીમકો પટકાયા
અમદાવાદ ઇસ્કોન આંબલી રોડ પર કન્સ્ટ્રક્શન સાઇટ પર દુર્ઘટના ક્રેન નો કેબલ તૂટતા બે શ્રીમકો પટકાયા ક્રેન માં બને શ્રમિકો સવાર હતા એક શ્રમિક ઘટના સ્થળે મોત ,અન્ય એક સિવિલ હોસ્પિટલ સારવાર હેઠળ સેટેલાઇટ પોલીસ ધટના સ્થળે પહોંચી એચ.એન. સફલ બિલ્ડર ની મોડલ 2 કન્સ્ટ્રક્શન સાઇટ નો બ