અમરેલી શહેર: મોબાઈલ ચોરીના ગુનામાં આરોપીને હામાપુર ખાતેથી શોધી લેતી અમરેલી એલસીબી ટીમ
Amreli City, Amreli | Jul 5, 2025
અમરેલી એલસીબી ટીમ દ્વારા મોબાઈલ ચોરી કરનાર આરોપીને શોધી લેવામાં આવ્યો હતો જેમાં E-fir તે દાખલ થયેલા મોબાઈલ ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી લાવવામાં આવ્યો હતો અને વધુ એક અનડિટેક્ટ ગુન્હાને ડિટેક્ટ કરવામાં આવ્યો હતો.