આણંદ શહેર: પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના વોકલ ફોર લોકલ અભિયાનને સાર્થક કરતું આણંદ જિલ્લા વહીવટી તંત્ર
જિલ્લાના પદાધિકારીઓએ તથા જિલ્લાના અધિકારીઓએ સખી મંડળની બહેનો દ્વારા નિર્મિત ચીજ વસ્તુઓના હોંશે હોંશે ખરીદી કરી હતી.જેના થકી સ્વદેશી બનાવટની ચીજ વસ્તુઓ વેચાણને પ્રોત્સાહન મળી રહે તેવા શુભ આશયથી તથા જિલ્લા નાગરિકોને પણ અનોખો સંદેશ મળી રહ્યો હતો.