વિજાપુર: વિજાપુર હિંમતનગર થી મુન્દ્રા બસ માં મુસાફરી દરમ્યાન સ્ટેશન થી ચક્કર જતા રૂપિયા 104999/- કિંમત નો મોબાઈલ ચોરાઈ જતા ફરીયાદ
વિજાપુર ઈશ્વર કૃપા બાલ્યા માઢ નજીક સોસાયટી મા રહેતા રાજ કુમાર પટેલ નામના યુવક નો મોબાઈલ રૂપિયા 104999/- ની કિંમત નો હિંમતનગર થી મુન્દ્રા વાળી બસ માં ગત ગુરુવારે મુસાફરી કરી સ્ટેશન થી ચક્કર જતા મોબાઈલ નહિ મળતા પોલીસ મથકે અજાણ્યા ઇસમ સામે રાજકુમાર પટેલે ફરીયાદ નોંધાવી છે. પોલીસે આજરોજ બુધવારે ત્રણ કલાકે અજાણ્યા ઇસમ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.