ગોધરા: નગરપાલિકા ચૂંટણી ને લઈ ચૂંટણી ફરજમાં તૈનાત કર્મચારીઓ અને સુરક્ષાકર્મીઓનું મતદાન સંપન્ન 324 પોસ્ટલ બેલેટ મતદાન નોંધાયું
ગોધરા નગરપાલિકા ચૂંટણી ને લઈ ચૂંટણી ફરજમાં તૈનાત કર્મચારીઓ અને સુરક્ષાકર્મીઓનું મતદાન સંપન્ન 324 પોસ્ટલ બેલેટ મતદાન નોંધાયું,ગોધરા નગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ તેજ કરવામાં આવી છે. ત્યારે ચૂંટણી પ્રક્રિયામાં મહત્વની ભૂમિકા ભજવતા સરકારી કર્મચારીઓ, પોલીસ જવાનો અને હોમગાર્ડના જવાનો માટે વિશેષ મતદાનની વ્યવસ્થા કરવામાં આવી હતી.