ગોધરા: શહેરના ભુરાવાવ વિસ્તારમાં આવેલ સંત નિરંકારી મિશન ભવન ખાતે મહા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું
ગોધરા શહેરના ભુરાવાવ વિસ્તારમાં સંત નિરંકારી મિશન ભવન ખાતે મહારક્તદાન શિબિર યોજાઈ હતી. પંચમહાલ જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં અનુયાયીઓ હાજર રહી રક્તદાન કર્યું. સેવાભાવી યુવાનોમાં ઉત્સાહ જોવા મળ્યો અને નિષ્ણાત ડોક્ટરોની દેખરેખ હેઠળ સુવ્યવસ્થિત રીતે પ્રક્રિયા હાથ ધરાઈ. ઉનાળામાં બ્લડ બેંકોમાં સર્જાતી અછતને પહોંચી વળવા આ શિબિર મહત્વપૂર્ણ સાબિત થઈ. મિશનના આગેવાનો દ્વારા રક્તદાન અંગે જાગૃતિ ફેલાવવામાં આવી. શિબિરમાં એકત્રિત થયેલું રક્ત રેડક