ગોધરા: પંચમહાલ ના બહુ ચર્ચિત સમગ્ર શિક્ષા જીલ્લા પ્રોજેક્ટ કચેરીમાં રૂ પોણા ત્રણ કરોડ ના ઉચાપત કૌભાંડ મામલે ફરાર આરોપી ઝડપાયા
પંચમહાલ ના બહુ ચર્ચિત સમગ્ર શિક્ષા જીલ્લા પ્રોજેક્ટ કચેરીમાં રૂ પોણા ત્રણ કરોડ ના ઉચાપત કૌભાંડ મામલે ફરાર આરોપી ઝડપાયા ગોધરા શહેર બી ડિવિઝન પોલીસે આરોપી પુજન કુમાર રમેશચંદ્ર જોષી અને નિતિનકુમારને હિંમતનગર ના હડિયોલ અને વામોચ ગામે ના તેમના નિવાસ સ્થાનેથી ઝડપી પાડ્યા પોલીસે આરોપીને ગોધરા કોર્ટમાં રજુ કરી 10 દિવસના રીમાન્ડ માંગતા નામદાર કોર્ટે 3 દિવસના રીમાન્ડ મંજૂર કર્યા છે આ રિમાન્ડ દરમિયાન કૌભાંડ મામલે અનેક ચોંકાવનારી હકીકતો બહાર આવે તેવી સંભાવના