નડિયાદ: પશ્ચિમ વિસ્તારમાં દિવાળીના તહેવારની અનુલક્ષીને પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ હાથ ધરાયું.
દિવાળીના તહેવારની અનુલક્ષીને પોલીસ તંત્ર સતર્ક થયું છે ત્યારે તહેવાર દરમિયાન શહેરમાં વધતી ભીડ ખરીદી અને વાહન વ્યવહારને ધ્યાનમાં રાખીને નડિયાદમાં પશ્ચિમ વિસ્તારમાં પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યો હતો પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ પશ્ચિમ પોલીસ પીજ રોડ પર ફૂટ પેટ્રોલ હાથ ધરવામાં આવ્યું હતું અને કાયદો અન્ય વ્યવસ્થાની સ્થિતિ ની સમીક્ષા કરવામાં આવી હતી.