અસારવા: સાબરમતી: પુનિત સોસાયટી પાસે બૂટલેગરો નો ત્રાસ
સાબરમતી: પુનિત સોસાયટી પાસે બૂટલેગરો નો ત્રાસ ત્રાસથી કંટાળી સોસાયટીના સભ્યો આજ રોજ બપોરે રાણીપ પોલીસ સ્ટેશને પહોંચ્યા પોલીસ સ્ટેશને પહોચતા પોલીસ એકશનમાં આવતા દારૂનો વેપલો બંધ કરાવ્યો સાંજના સોસાયટીની મહિલા ત્યાંથી પસાર થતા બૂટલેગરો દ્વારા છેડતી કરાયાના આક્ષેપો છેડતી કરાતા પોલીસ સ્ટેશને ના સાંભળવામાં આવતા સોસાયટીના લોકો મોટી સંખ્યામાં પહોંચ્યા હાલ રાત્રિના કમિશનર કચેરી