Install App
Login
HOME
Delhi
Haryana
Uttar Pradesh
Bihar
Chhattisgarh
Madhya Pradesh
Rajasthan
Jharkhand
Himachal Pradesh
Uttarakhand
Punjab
Andhra Pradesh
Telangana
Tamil Nadu
Karnataka
Maharashtra
Assam
West Bengal
Tripura
Gujarat
Odisha
Kerala
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
India
चोरी
बीजेपी
Uttar_pradesh
Gujarat
Accident
Congress
Modi
Delhi
Viral
पेट्रोल
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Pmmodi
Telangana
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh
Haryana
usr69191911
Surat News: 25 વર્ષથી વેરો ભરતા પરિવારો સાથે છેતરપિંડી? સુરતમાં જમીન વિવાદ ગરમાયો સુરતના બમરોલીમાં કરોડોની જમીન હડપ કરવાનો કારસો: ૩૦૦ પ્લોટ ધારકો મુકાયા સંકટમાં! ખેડૂતોએ પ્લોટ વેચ્યા બાદ ફરીથી જમીન ત્રાહિત વ્યક્તિને પધરાવી દીધાનો સનસનાટીભર્યો આક્ષેપ. ૨૫ વર્ષથી વેરો ભરતા ૩૦૦ પરિવારોના હિત જોખમાતા કલેક્ટર કચેરીના દ્વાર ખટખટાવાયા. શ્રી સાંઈ શક્તિનગરના પ્લોટ ધારકોએ સુરત કલેક્ટરને આવેદન પત્ર આપી ન્યાયની માંગ કરી. કબજા રસીદના આધારે રહેતા પરિવારો સાથે છેતરપિંડીની આશંકા: બિન-ખેતી (NA) મંજૂરી અટકાવવા રજૂઆત. બમરોલી બ્લોક નં. ૧૯૭ની ૫૮,૩૫૫ ચો.મી. જમીન વિવાદમાં: સિવિલ કોર્ટમાં પણ કેસ પેન્ડિંગ. મૂળ માલિકો કે વારસદારો દ્વારા જમીનનો પાકો દસ્તાવેજ કરી આપવાના વાયદાનો ભંગ કર્યાનો આક્ષેપ. અરજદાર ગિરીશભાઈ દેસાઈ અને ૩૦૦ કબજેદારોએ ભેગા મળી ભવિષ્યની વેચાણ નોંધો સામે નોંધાવ્યો વિરોધ. #Surat #Bamroli #LandScam #LandDispute #SuratNews #BreakingNews #GujaratiNews #PropertyNews #Collector #LegalNews #HotlineNews #GujaratNews #RealEstate #LandFraud #LatestNews
Udhna, Surat
| Jul 4, 2026
#surat
#bamroli
#landscam
#landdispute
#suratnews
#breakingnews
#gujaratinews
#propertynews
#collector
#legalnews
#hotlinenews
#gujaratnews
#realestate
#landfraud
#latestnews
MORE NEWS
#krantisamaynews #krantisamay #surat #pandesara
Udhna, Surat | Jul 4, 2026
મારવાડી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે એક યાદગાર દિવસ! મારવાડી યુનિવર્સિટીના ઓરિએન્ટેશન કાર્યક્રમમાં ‘boAt’ ના કો-ફાઉન્ડર અને Shark Tank India ના લોકપ્રિય શાર્ક, અમન ગુપ્તાએ વિદ્યાર્થીઓ સાથે સફળતાની સફર શેર કરી. પોતાના સંઘર્ષની વાર્તાઓથી લઈને ‘boAt’ ને ભારતની નંબર 1 બ્રાન્ડ બનાવવાની રોમાંચક સફર સુધીની તેમણે વિદ્યાર્થીઓને પ્રેરણા આપી. વિદ્યાર્થીઓને માત્ર સ્ટાર્ટઅપ જ નહીં, પરંતુ લીડરશિપ અને નિષ્ફળતાઓમાંથી શીખીને આગળ વધવાનું માર્ગદર્શન પણ મળ્યું. #Rajkot #AmanGupta #boAt #marwadiuniversity #startup
Udhna, Surat | Jul 4, 2026
સુરતની ચોક બજાર પોલીસે મારામારીના ગંભીર ગુનાઓનો ઈતિહાસ ધરાવતા આરોપી તેમજ ઉંચા વ્યાજે નાણાં ધિરનાર વ્યાજખોર આરોપીને પાસા હેઠળ ડિટેઈન કરી રાજકોટ અને ભુજ જેલ ખાતે મોકલી આપ્યા હતાં. #suratcitypokice #suratchokbazarpolice #vayjkhor # #Pasaaaropi
Udhna, Surat | Jul 4, 2026
પાંડેસરા જ્વેલર્સમાં લાખોની ચોરી કરનાર રીઢાઓનો મુદ્દામાલ બસ સ્ટાફે કબ્જે કર્યો, આરોપીઓ યુપીમાં ફરાર સુરતના પાંડેસરા ખાતે જ્વેલર્સની દુકાનના છતના પતરા કાપી દુકાનમાં ઘુસી લાખોની ચોરી કરી ભાગી છુટેલા રીઢાઓ પાસેથી બસ ચાલક અને કન્ડકટર દ્વારા મુદ્દામાલ કબ્જે કરાયો હતો જો કે તક જોઈ બન્ને રીઢાઓ યુપીના કાનપુર પહેલા રનીયા પોલીસ સ્ટેશનની હદમાંથી ભાગી છુટ્યા હોવાનુ પોલીસે જણાવ્યુ હતું. તો આરોપીઓને પકડવા પોલીસે ચક્રોગતિમાન કર્યા છે.. . . . . . . . . #pandesara #jewellers #chori #thief #bus #conductor #recovered #jewels #surat #ssknews
Udhna, Surat | Jul 4, 2026
Surat News: નિર્માણાધીન બિલ્ડિંગ પાસે જમીન ધસી પડી સુરતના યોગી ચોક વિસ્તારમાં ભારે વરસાદ બાદ નિર્માણાધીન બિલ્ડિંગની બાજુમાં જમીન અચાનક ધસી પડતાં સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાના કારણે વીજળીના થાંભલાના વાયર તૂટી ગયા, જેના કારણે આસપાસના વિસ્તારોમાં વીજ પુરવઠો પ્રભાવિત થયો હતો. સાથે જ ગટર લાઇનને પણ નુકસાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં સંબંધિત વિભાગના અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી પરિસ્થિતિનું નિરીક્ષણ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. હાલમાં નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. #Surat #YogiChowk #HeavyRain #LandCollapse #Rain #SuratNews #BreakingNews #LatestNews #GujaratNews #Monsoon #PowerCut #Infrastructure #NewsUpdate #HotlineNews #RainDamage #Drainage #Construction #Trending #SuratBreaking #Weather
Udhna, Surat | Jul 4, 2026