અમીરગઢ તાલુકા ભાજપ દ્વારા મોહિની ભવન ખાતે આજે સોમવારે ત્રણ કલાકે તાલુકા ભાજપ પ્રમુખના અધ્યક્ષ સ્થાને સ્નેહમિલન કાર્યક્રમ અને આત્મ નિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવાના ઉપદેશથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જવા તાલુકામાંથી ભાજપના આગેવાનો હોદ્દેદારો કેન્દ્રના પ્રમુખો સહિતના કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.