Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ભાવનગર શહેર: ચિત્રા ફુલસર માર્કેટિંગ યાર્ડ નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો, સદનસીબે કોઈ જાનહાની સર્જાઇ નહીં

Bhavnagar City, Bhavnagar | May 11, 2026
ભાવનગર શહેરના ચિત્રા ફુલસર માર્કેટિંગ યાર્ડ નજીક અકસ્માતની ઘટના બની હતી. આ અકસ્માતની ઘટનામાં કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માત સર્જાતા લોકોના ટોળા મોટી સંખ્યામાં એકઠા થયા હતા. જોકે સદનસીબે કોઈને જાનહાની સર્જાય ન હતી.

MORE NEWS

No related stories for this location.

ભાવનગર શહેર: ચિત્રા ફુલસર માર્કેટિંગ યાર્ડ નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો, સદનસીબે કોઈ જાનહાની સર્જાઇ નહીં - Bhavnagar City News