Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

ભાવનગર શહેર: બહુમાળી ભવન નજીક વૃક્ષ વીજ તાર પર પડતા ભય ફેલાયો, જોકે ફાયર PGVCL ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી

Bhavnagar City, Bhavnagar | Jul 12, 2026
ભાવનગર શહેરના બહુમાળી ભવન નજીક એસટી બસ સ્ટેન્ડ પાસે એક વૃક્ષ અચાનક ધરાશાહી થયું હતું. વૃક્ષની ડાળીઓ અચાનક વીજ તાર પર પડતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. વૃક્ષ અચાનક રોડ પર પડતા થોડીવાર રસ્તો પણ બંધ થયો હતો. ત્યારે સમગ્ર ઘટનાની જાણ થતા ફાયર ટીમ અને પીજીવીસીએલ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી વૃક્ષને એક તરફ હટાવી રસ્તો ખુલ્લો કરાયો હતો.

MORE NEWS

No related stories for this location.