ગોધરા: પંચમહાલ જિલ્લામાં જિલ્લા કલેક્ટર અજય દહિયાના અધ્યક્ષસ્થાને "જનભાગીદારી અભિયાન – સબસે દૂર, સબસે પહેલે"નો ભવ્ય પ્રારંભ
પંચમહાલ જિલ્લામાં જિલ્લા કલેક્ટર અજય દહિયાના અધ્યક્ષસ્થાને "જનભાગીદારી અભિયાન – સબસે દૂર, સબસે પહેલે"નો ભવ્ય પ્રારંભ "જનજાતીય ગરીમા ઉત્સવ 2026" અંતર્ગત આગામી 19 થી 25 મે દરમિયાન જિલ્લાના 7 તાલુકાના 161 ગામોમાં વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરાશે,પંચમહાલ જિલ્લાના છેવાડાના આદિવાસી નાગરિકોના સર્વાંગી વિકાસને વેગવંતો બનાવશે, ભારત સરકાર દ્વારા દેશના આદિવાસી સમુદાયોના સામાજિક અને આર્થિક વિકાસને નવી ગતિ આપવાના ભાગરૂપે એક વિશેષ પહેલ કર