સોજીત્રા: સોજીત્રાના દેવા તળપદ ગામે નશો કરેલી હાલતમાં બાઈક ચલાવતા પોલીસે કાર્યવાહી કરી
Sojitra, Anand | Dec 27, 2025 સોજીત્રા પોલીસ હાલ વિવિધ વિસ્તારમાં સઘન ચેકિંગ કરી રહી છે. અને નશો કરીને વાહનો ચલાવતા કાર્યવાહી કરી રહી છે. શનિવારના રોજ દેવા તળપદ ગામેથી નસો કરેલી હાલતમાં બાઇક ચલાવતા કાર્યવાહી કરી હતી.