ઊંઝા: ઊંઝાના કહોડા ગામે ખેતરમાં પાળા બાંધવા મુદ્દે ખેડૂત પર જીવલેણ હુમલો
ઊંઝા તાલુકાના કહોડા ગામે ખેતરમાં પાળા બાંધવા મુદ્દે થયેલા ઝઘડામાં ખેડૂત પર લોખંડની પાઈપ અને ધોકા વડે હુમલો થયો છે. આ મામલે ત્રણ લોકો વિરુદ્ધ જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ ઉંઝા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય છે.