અંબાજી પોલીસ દ્વારા અંબાજી વિસ્તારમાં ટ્રાફિક કામગીરી કરવામાં આવી જેમાં વાહનોના કાચ પર થી કાળી ફિલ્મ કઢાવવામાં આવી હતી અને સ્થળ પર જ રૂ. 2000 દંડ વસૂલવામાં આવ્યો હતો તે સિવાય એમવી એક્ટ 207 અન્વયે 2 બે કેસ અને એમવી એક્ટ NC 7 કરવામાં આવી હતી અંબાજી વિસ્તારમાં પ્રોહીનીશન ના ચાર કેસ કરવામાં આવ્યા હતા તેમજ અંબાજી વિસ્તારમાં તકેદારી ફૂટ પેટ્રોલિંગ પણ કરવામાં આવ્યુ હતું