બેચરાજી: બહુચરાજીમાં વેપારીનું અપહરણ કરી 3.59 લાખની લૂંટ: મુખ્ય આરોપી ઝડપાયો
બહુચરાજીમાં ફરસાણના વેપારીનું અપહરણ કરી 24 કલાક ગોંધી રાખી લૂંટ ચલાવનાર મુખ્ય આરોપી નીતિનજી પ્રતાપજીને પોલીસે ઝડપી પાડ્યો છે. અન્ય 3 આરોપીઓ હાલ ફરાર છે, જેમની શોધખોળ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.