ગોધરા: ગોધરામાં કોમી એકતા બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ: રોમાંચક ફાઈનલમાં 'ટેલેસિયા 11' વિજેતા
ગોધરામાં કોમી એકતા બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ: રોમાંચક ફાઈનલમાં 'ટેલેસિયા 11' વિજેતા ગોધરા-વડોદરા હાઇવે પર આવેલા જાણીતા 'રોયલ ઇન બોક્સ' ખાતે ભવ્ય 'કોમી એકતા બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ'નું આયોજન કરવામાં આવ્યું હતું. ગોધરાના જાણીતા ક્રિકેટર સલમાન હુરી તેમજ સુલેમાન યાયમન દ્વારા આયોજિત આ ટુર્નામેન્ટનો મુખ્ય ઉદ્દેશ્ય રમતગમત દ્વારા સમાજમાં પરસ્પર ભાઈચારો અને કોમી એકતા મજબૂત કરવાનો હતો. ગત મોડી રાત્રે આ ટુર્નામેન્ટની દિલધડક ફાઈનલ મેચ શાલીમાર 11 અન