લીલીયા: લીલીયા મોટા: બૂથ પ્રમુખ મિત સોલિયાના નિવાસસ્થાને ભાજપના નેતાઓની મુલાકાત
Lilia, Amreli | Oct 19, 2026 લીલીયા મોટામાં બૂથ નંબર 25ના પ્રમુખ મિત સોલિયાના ઘરે ધારાસભ્ય મહેશભાઈ કસવાલા, જીગ્નેશભાઈ સાવજ અને આનંદભાઈ ધાનાણી સહિતના ભાજપના આગેવાનોએ શુભેચ્છા મુલાકાત કરી હતી. આ પ્રસંગે અનેક કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.