અમદાવાદ શહેર: વૈષ્ણોદેવી સર્કલ પાસે બસ અને એક ફોર્ચ્યુનર કાર વચ્ચે અકસ્માત, યુવકનું મોત , CCTV, પોલીસનું નિવેદન
અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ પાસે ગમખ્વાર અકસ્માત થયો છે. હિંમતનગરથી રાજકોટ જતી એસટી બસ અને એક ફોર્ચ્યુનર કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત બાદ ફોર્ચ્યુનર ડિવાઈડર કુદી સામેના રોડ પર ઉતરી ગઈ જ્યારે એસટી બસ તેની સામેના રોડ પર ચઢી ગઈ હતી. આ અકસ્માતમાં ફોર્ચ્યુનર કારમાં સવાર યુવકનું મોત થયું હતું, જ્યારે યુવતી સહિત ત્રણેક લોકોને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવ