Public App Logo
Jansamasya
News
पुलिस
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
कानपुर
Pm
Uttarpradesh
Haryana
Lucknow

મોરબી: મોરબીના શનાળા રોડ પર નવનિર્મિત "ચેરિટી ભવનનું" લોકાર્પણ કરાયું

Morvi, Morbi | Dec 18, 2025
ગુજરાત સરકારના કાયદા વિભાગ હેઠળના ચેરીટી તંત્રની જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી, મોરબીને તેનું નવું ભવન મળવા જઈ રહ્યું છે. આ નવનિર્મિત 'ચેરિટી ભવન'નું લોકાર્પણ સમારોહ આજે તારીખ 18/12/2025 ના રોજ બપોરના 03:00 કલાકે યોજાયો હતો.