ગોધરા: ગોધરા શહેર બી ડિવિઝન પોલીસમથકે નોંધાયેલા રાયોટીંગના ગુનામાં વોન્ટેડ બે આરોપીઓને એલસીબી પોલીસે ઝડપી પાડ્યા હતા.
ગોધરા શહેર બી ડિવિઝન પોલીસમથકે નોંધાયેલા રાયોટીંગના ગુનામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે બે વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ભાઇજમાલ સલમાન સલીમને જુની રોઝી હોટલ નજીકથી અને ખાલીદ અહેમદ પોસ્તીને કોઠી સ્ટીલ વિસ્તારમાંથી ચોક્કસ બાતમીના આધારે ધરપકડ કરવામાં આવી. બંને આરોપીઓ વિરુદ્ધ રાયોટીંગ તથા જાહેર મિલ્કતને નુકસાન અટકાવવાના અધિનિયમ હેઠળ ગંભીર કલમો લાગુ છે. પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી બાદ બંનેને ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે અને