ભાવનગર શહેર: મહાનગર પાલિકાના પદાધિકારીઓના સરકારી વાહનનો ઉપયોગ મામલે કોંગ્રેસ પ્રમુખએ જશોનાથ ખાતેથી ચેલેન્જ આપી
Bhavnagar City, Bhavnagar | Jun 13, 2026
ભાવનગર મહાનગરપાલિકાના પદાધિકારીઓ દ્વારા સરકારીનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારે દેશના વડાપ્રધાન દ્વારા પેટ્રોલ ડીઝલની બચત કરવા અંગે અનુરોધ કર્યો હોય ત્યારે મહાનગરપાલિકાના પદ અધિકારીઓ સરકારી ગાડીનો ઉપયોગ નહીં કરે તો વિરોધ પક્ષના નેતા પણ સરકારી ગાડીનો ઉપયોગ નહીં કરે, જે અંગે પ્રતિક્રિયા આપી અને કોંગ્રેસ પ્રમુખે ચેલેન્જ આપી હતી.