અમદાવાદ શહેર: નરોડા પાટિયા સર્કલ પાસે ટ્રક ધડાકાભેર બે દુકાનોમાં ઘૂસી!
નરોડા પાટિયા સર્કલ પાસે ટ્રક ધડાકાભેર બે દુકાનોમાં ઘૂસી! સદનસીબે કોઈ જાનહાનિ નહીં. પાશ્વનાથ ટ્રાવેલ્સ ઓફિસ, તેમજ જય અંબે ટ્રાવેલ્સની દુકાનમાં ધડાકાભેર ટ્રક ઘૂસી. વહેલી સવારે ૪ વાગ્યાની ઘટના પોલીસ હાલ ઘટના સ્થળે ટ્રકને દૂર કરવાની તેમજ આગળની કાર્યવાહી શરૂ કરી. પ્રત્યદર્શીઓએ જણાવ્યા મુજબ ટ્રક ચાલકે એક રિક્ષાચાલકને બચાવવા જતા આ અકસ્માત સર્જાયો હતો.