પલસાણા પોલીસ મથકે છેલ્લા ત્રણ વર્ષથી હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા મૂળ છાપર બિહાર અને હાલ શીવમ રેસીડેન્સી મકાન નંબર 66, કારેલી ગામ ખાતે રહેતા 26 વર્ષીય ચંદનસિંગ અજયસિંગ જાતે સિંગ નાઇટ ડ્યુટી દરમ્યાન પલસાણા પોલીસ મથકમાં ફરજ ઉપર હાજર હતા દરમ્યાન રાત્રે અઢી વાગ્યાના સુમારે છાતીમાં દુખાવો અને બેચેની લાગતા નાઇટ ડ્યૂટીના પોલીસ અમલદારને જણાવતા તેઓએ સારવાર માટે હોસ્પિટલ જવા કહેતા ઘરે જઈ સુઈ અને સવારે અચાનક છાંતીમાં દુખાવો થતા હોસ્પિટલ ખસેડ્યા ત્યાં મોત નિપજ