પાલીતાણા: ડેમ ચોકડી થી જેસર સુધીના રોડનું કામ પૂર્ણતાના આરે સ્થાનિક લોકોમાં આનંદની લાગણી
પાલીતાણા ડેમ ચોકડી થી જેસર સુધીના રોડનું કામ છેલ્લા વર્ષોથી અટવાયેલું હતું. ઘણા વર્ષોથી આ રોડ ખખડધજ હાલતમાં હતો અનેક રજૂઆતો નોંધ ધારાસભ્યો ભીખાભાઈ ની સફળ રજૂઆતને લઈને આ રોડનું કામ શરૂ કરવામાં આવ્યું છે ત્યારે હવે રોડનું કામ પૂર્ણતાના આરસે ત્યારે સ્થાનિક લોકોમાં આનંદની લાગણી જોવા મળી.