મહુવા: ખાટસુરા ગામમાં પુલના પેન્ડીગ કામને લઈને લોકોમાં ભારે રોષ
ખાટસુરા ગામમાં ફૂલના પેન્ડિંગ કામને લઈને રોગમાં ભારે રોજ જોવા મળી રહ્યો છે પુલ પેન્ડિંગ કામને લઈને ઇમર્જનમાં લોકોને અવર-જવર કરવામાં મુશ્કેલીઓ પડી રહી છે વહેલી તકે પુલનું કામ ચાલુ કરવામાં આવે તેવું લોકો ઈચ્છે રહ્યા છે