ગોધરા: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પ્રચારના પડઘમ શાંત, રાજકીય પક્ષો શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં ઉમેદવારો 'ડોર-ટુ-ડોર' પ્રચારમાં
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પ્રચારના પડઘમ શાંત, રાજકીય પક્ષો શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં ઉમેદવારો 'ડોર-ટુ-ડોર' પ્રચારમાં લાગ્યા,સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના અંતિમ ચરણમાં પ્રચાર પ્રસારના નિયમો મુજબ જાહેર સભાઓ, રેલીઓ અને લાઉડસ્પીકરના ઉપયોગ પર પ્રતિબંધ લાગતા જ ઉમેદવારોએ હવે પોતાની રણનીતિ બદલી જિલ્લા અને તાલુકા પંચાયતના ઉમેદવારો હવે મતદારો સુધી સીધા પહોંચવા માટે 'ડોર-ટુ-ડોર' પ્રચાર પર પૂરેપૂરું ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે ચૂંટણી પ્રચારનો સમય પૂર્ણ