Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
सपा
कानपुर
Pm
Uttarpradesh

વડોદરા: રફતારનો કહેર,ખાનગી સ્કૂલની બસના ચાલકે જોરદાર ટક્કર મારતા મોપેડ પર સવાર આધેડ ઈજાગ્રસ્ત

Vadodara, Vadodara | Apr 23, 2026

MORE NEWS

બોરસદ તાલુકાના ખેડાસા ગામમાં ગૌરી વ્રતના પાવન અવસર નિમિત્તે યુવા શક્તિ ખેડાસાના યુવાનો દ્વારા સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.....
જેમાં ખેડાસા ગામની વિવિધ શાળાઓ, જેમાં રણછોડપુરા, લક્ષ્મીપુરા, રામપુરા, ઇંગલાવડીપુરા તેમજ ખેડાસા સરકારી માધ્યમિક શાળાનો સમાવેશ થાય છે, ત્યાં અભ્યાસ કરતી અંદાજે 500થી વધુ દીકરીઓને આઇસ્ક્રીમનું વિતરણ કરવામાં આવ્યું હતું.....
ગૌરી વ્રતના પાવન પર્વ નિમિત્તે દીકરીઓમાં આનંદ અને ઉત્સાહ વધે તેમજ તેમના ચહેરા પર સ્મિત આવે તેવા શુભ હેતુથી આ સેવાકીય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.....

બોરસદ તાલુકાના ખેડાસા ગામમાં ગૌરી વ્રતના પાવન અવસર નિમિત્તે યુવા શક્તિ ખેડાસાના યુવાનો દ્વારા સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું..... જેમાં ખેડાસા ગામની વિવિધ શાળાઓ, જેમાં રણછોડપુરા, લક્ષ્મીપુરા, રામપુરા, ઇંગલાવડીપુરા તેમજ ખેડાસા સરકારી માધ્યમિક શાળાનો સમાવેશ થાય છે, ત્યાં અભ્યાસ કરતી અંદાજે 500થી વધુ દીકરીઓને આઇસ્ક્રીમનું વિતરણ કરવામાં આવ્યું હતું..... ગૌરી વ્રતના પાવન પર્વ નિમિત્તે દીકરીઓમાં આનંદ અને ઉત્સાહ વધે તેમજ તેમના ચહેરા પર સ્મિત આવે તેવા શુભ હેતુથી આ સેવાકીય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.....

Vadodara, Vadodara | Jul 29, 2026

સામાન્ય વિવાદે લીધો વેપારીનો ભોગ

#factfindernews #aanad #murder #gujaratpolice #crime

સામાન્ય વિવાદે લીધો વેપારીનો ભોગ #factfindernews #aanad #murder #gujaratpolice #crime

Vadodara, Vadodara | Jul 29, 2026

વડોદરાના ગોરવા BIDCની બંધ ફેક્ટરીમાં ચોરી કરનાર કુખ્યાત શખ્સ સહિત બે ઝડપાયા

વડોદરા શહેરના ગોરવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ દેવ ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટની બંધ ફેક્ટરીમાંથી સીસીટીવી ડીવીઆર, રાઉટર અને પીત્તળના 168 બુસ સહિત કુલ રૂ. 1,95,000/- ની મત્તાની ઘરફોડ ચોરી થઈ હતી. આ અનડિટેક્ટ ગુનાને ઉકેલવા માટે ક્રાઈમ બ્રાન્ચની ટીમો કામે લાગી હતી.બાતમી અને ધરપકડ: હ્યુમન સોર્સ અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરતા ક્રાઈમ બ્રાન્ચે દિવ્યાંગ ઉર્ફે નાનુ વિરબહાદુર રાણા (રહે. રણોલી) અને અંકિત વિભાકર સેલાત (રહે. કારેલીબાગ) ને ખાસવાડી સ્મશાન રોડ પાસેથી મોટરસાયકલ અને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. આરોપીઓની સઘન પૂછપરછમાં તેઓએ બે વખત ફેક્ટરીના પતરા તોડી ચોરી કર્યાની કબૂલાત કરી હતી.પકડાયેલા મુખ્ય આરોપી દિવ્યાંગ રાણા સામે અગાઉ ચોરી, ઘરફોડ અને મારામારીના કુલ 14 ગુના નોંધાયેલા છે અને તે ત્રણ વખત પાસા હેઠળ પણ જેલ જઈ ચૂક્યો છે. પોલીસે રૂ. 2,20,000/- નો કુલ મુદ્દામાલ કબ્જે કરી ગોરવા પોલીસ સ્ટેશનનો અનડિટેક્ટ ગુનો ડીટેક્ટ કર્યો છે.

#facfindernews #DCB #gorwaVadodara #Theft #arrested

વડોદરાના ગોરવા BIDCની બંધ ફેક્ટરીમાં ચોરી કરનાર કુખ્યાત શખ્સ સહિત બે ઝડપાયા વડોદરા શહેરના ગોરવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ દેવ ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટની બંધ ફેક્ટરીમાંથી સીસીટીવી ડીવીઆર, રાઉટર અને પીત્તળના 168 બુસ સહિત કુલ રૂ. 1,95,000/- ની મત્તાની ઘરફોડ ચોરી થઈ હતી. આ અનડિટેક્ટ ગુનાને ઉકેલવા માટે ક્રાઈમ બ્રાન્ચની ટીમો કામે લાગી હતી.બાતમી અને ધરપકડ: હ્યુમન સોર્સ અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરતા ક્રાઈમ બ્રાન્ચે દિવ્યાંગ ઉર્ફે નાનુ વિરબહાદુર રાણા (રહે. રણોલી) અને અંકિત વિભાકર સેલાત (રહે. કારેલીબાગ) ને ખાસવાડી સ્મશાન રોડ પાસેથી મોટરસાયકલ અને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. આરોપીઓની સઘન પૂછપરછમાં તેઓએ બે વખત ફેક્ટરીના પતરા તોડી ચોરી કર્યાની કબૂલાત કરી હતી.પકડાયેલા મુખ્ય આરોપી દિવ્યાંગ રાણા સામે અગાઉ ચોરી, ઘરફોડ અને મારામારીના કુલ 14 ગુના નોંધાયેલા છે અને તે ત્રણ વખત પાસા હેઠળ પણ જેલ જઈ ચૂક્યો છે. પોલીસે રૂ. 2,20,000/- નો કુલ મુદ્દામાલ કબ્જે કરી ગોરવા પોલીસ સ્ટેશનનો અનડિટેક્ટ ગુનો ડીટેક્ટ કર્યો છે. #facfindernews #DCB #gorwaVadodara #Theft #arrested

Vadodara, Vadodara | Jul 29, 2026

શિનોર તાલુકા ના સાધલી ગામ ખાતે થી જુગાર રમતા 14 ઈસમો ઝડપાયા

શિનોર તાલુકા ના સાધલી ગામ ખાતે થી જુગાર રમતા 14 ઈસમો ઝડપાયા

Vadodara, Vadodara | Jul 29, 2026

આણંદ જિલ્લાના આંકલાવના સુંદણ મુકામે આવેલ શ્રી રેવન્દાસ મહારાજના પવિત્ર સમાધિ સ્થળ પર ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી.....
રામદેવજી મહારાજ તથા સદ્‌ગુરુ સંત શ્રી રેવાનંદાસ મહારાજના આશીર્વાદથી ગુરુ પૂર્ણિમાના પાવન અવસર નિમિત્તે **રામદેવજી મહારાજના પાઠ-પૂજન તથા “ગુરુ પૂર્ણિમા મહોત્સવ–૨૦૨૬”**નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.....
આ પાવન પ્રસંગે ભક્તજનો દ્વારા શ્રદ્ધાપૂર્વક પૂજન-અર્ચન કરી ગુરુદેવના આશીર્વાદ પ્રાપ્ત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ઉપસ્થિત સૌ ભક્તોએ ભાવપૂર્વક મહાપ્રસાદીનો લાભ લીધો હતો.....
આ સમગ્ર કાર્યક્રમ ભક્તિભાવ અને શ્રદ્ધાપૂર્વક સંપન્ન થયો હતો.....

આણંદ જિલ્લાના આંકલાવના સુંદણ મુકામે આવેલ શ્રી રેવન્દાસ મહારાજના પવિત્ર સમાધિ સ્થળ પર ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી..... રામદેવજી મહારાજ તથા સદ્‌ગુરુ સંત શ્રી રેવાનંદાસ મહારાજના આશીર્વાદથી ગુરુ પૂર્ણિમાના પાવન અવસર નિમિત્તે **રામદેવજી મહારાજના પાઠ-પૂજન તથા “ગુરુ પૂર્ણિમા મહોત્સવ–૨૦૨૬”**નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું..... આ પાવન પ્રસંગે ભક્તજનો દ્વારા શ્રદ્ધાપૂર્વક પૂજન-અર્ચન કરી ગુરુદેવના આશીર્વાદ પ્રાપ્ત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ઉપસ્થિત સૌ ભક્તોએ ભાવપૂર્વક મહાપ્રસાદીનો લાભ લીધો હતો..... આ સમગ્ર કાર્યક્રમ ભક્તિભાવ અને શ્રદ્ધાપૂર્વક સંપન્ન થયો હતો.....

Vadodara, Vadodara | Jul 29, 2026

વડોદરા: રફતારનો કહેર,ખાનગી સ્કૂલની બસના ચાલકે જોરદાર ટક્કર મારતા મોપેડ પર સવાર આધેડ ઈજાગ્રસ્ત - Vadodara News