વટવા: વિમાન અકસ્માત તપાસ મામલે પીડિત પરિવારોની ચાર મોટી માંગ, તપાસમાં પારદર્શિતાની ઉઠી માંગ
વિમાન અકસ્માત તપાસ મામલે પીડિત પરિવારોની ચાર મોટી માંગ, તપાસમાં પારદર્શિતાની ઉઠી માંગ વિમાન અકસ્માતની તપાસને લઈને પીડિત પરિવારો દ્વારા તપાસ એજન્સીઓ સમક્ષ ચાર મહત્વપૂર્ણ માંગણીઓ રજૂ કરવામાં આવી છે. પરિવારોનું કહેવું છે કે તપાસ સંપૂર્ણ પારદર્શિતા અને નિષ્પક્ષતા સાથે થવી જોઈએ જેથી અકસ્માતનું સાચું કારણ સામે આવી શકે. પરિવારોની મુખ્ય માંગણીઓમાં યુકેની એર એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્રાન્ચ (AAIB) વધુ સક્રિય ભૂમિકા ભજવે, તેમજ AAIB India પાસેથી રૉ ડેટા અને