શિહોર ગામની સર્વે નં.૨૮૨ની શિહોર-ટાણા રોડની દક્ષિણ બાજુએ આવેલ જમીન કે જેનો ઉપયોગ હાલ પોલીસ તંત્ર દ્વારા ફાયરીંગ બટ માટે થાય છે. આ ફાયરીંગ બટ ખાતે અલગ-અલગ NCC કેડેટ્સની ફાયરીંગ પ્રેકટીસનું તા.૩૦/૧૧/૨૦૨૫ થી તા. ૭/૧૨/૨૦૨૫ સુધી આયોજન કરેલ છે.પેરીફેરીથી આજુબાજુના ૧૦૦ મીટર સુધીના વિસ્તારમાંદિન-૮ માટે કોઈ પણ શખ્સે જવુ નહી તેમજ ઢોરોને સદરહું વિસ્તારમાં ચરાવવા નહીં