ગોધરા: તાલુકા પોલીસની મોટી સફળતા: બામરોલી ખુર્દ મર્ડર કેસનો ભેદ ઉકેલાયો, આરોપી જેલના સળિયા પાછળ
ગોધરા તાલુકા પોલીસની મોટી સફળતા: બામરોલી ખુર્દ મર્ડર કેસનો ભેદ ઉકેલાયો, આરોપી જેલના સળિયા પાછળ,પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી હત્યાની સનસનાટીભરી ઘટનામાં પોલીસે ગણતરીના કલાકોમાં જ મુખ્ય આરોપીને દબોચી લઈ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે,12 એપ્રિલના રોજ ગોધરા તાલુકાન બામરોલી ખુર્દ ભેખડીયા ગામે એક હત્યાની ઘટના બની હતી. આ મામલે ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરવામાં આવ્યો હતો. ગુનાની ગંભીરતાને ધ્યાને લેતા ઉચ્