સિહોર: ઈલેક્ટ્રીક મોટર શરૂ કરવા ગયેલી યુવતી પીપરલા ગામે ઇલેક્ટ્રીક શોકથી યુવતી નું કમ કમાટી મોત
શિહોરના પીપરલા ગામે એક યુવતી ઇલેક્ટ્રિકનો શોક લાગતા કમ કમાટી માટે ભર્યું મોત નિપજ્યું હતું. શિહોર તાલુકાના પીપરલા ગામે રહેતા દિનેશભાઈ ની દીકરી નયનાબેન કે જેઓ વાડીએ ઇલેક્ટ્રીક મોટર છે જેના સ્ટાર્ટર થી ચાલુ કરવા ગયેલા હતા તે સમયે એ સ્ટાર્ટર થી સ્વીચમાંથી ભયંકર ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા પાછડત થી પડી ગયેલ અને શોક લાગતા તેઓનું કરણ મોત નીપજ્યું હતું પરિવારમાં ભારે શોક છવાય ગયેલ