દસ્ક્રોઈ: મકરબામાં રેપીડો એપથી કેબ બુકીંગ કરીને 5 લાખની લૂંટ કરી
મકરબામાં રેપીડો એપથી કેબ બુકીંગ કરીને 5 લાખની લૂંટ કરી:4 શખ્સો ડ્રાઈવરને બંધક બનાવીને છરીની અણીએ રોકડા, દાગીના અને ગાડી લૂંટી રફૂચક્કર થયા અમદાવાદમાં રેપિડો એપ્લિકેશનથી કેબ બુક કરાવી ચાર અજાણ્યા શખ્સોએ ડ્રાઇવરને માર મારીને પૈસા, દાગીના અને ગાડી સહિત 5 લાખથી વધુની લૂંટ ચલાવી છે. લૂંટારૂઓએ ડ્રાઇવરને મારમારીને લૂંટી ગાડીમાંથી નીચે ઉતારી દીધો હતો. આનંદનગર પોલીસે ચાર અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.અ સમગ્ર માહીતી પોલીસે 26 તારીખના 12