Public App Logo
Jansamasya
News
���ुलिस
Bjp
National
Police
Bihar
���ीजेपी
Uttar_pradesh
���िधायक
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���िल्ली
Breakingnews
���हिला
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
Uttarakhand
Crimenews
Education
China
Bareilly

ઘોઘા રોડ પોલીસે અખિલેશ સર્કલ પાસે રહેણાંકી મકાનમાં રેડ કરી વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો

Bhavnagar City, Bhavnagar | Apr 22, 2026
ઘોઘા રોડ પોલીસ મથકની ટીમ પોતાના પોસ્ટને વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે, અખિલેશ સર્કલ પાસે રહેતા રાહુલ નામના શખ્સના મકાનમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવેલો છે. જે બાતમીના આધારે ઘોઘા રોડ પોલીસે રહેણાંકી મકાનમાં રેડ કરાતા વિદેશી દારૂની બોટલ નંગ 120 સહિત રૂપિયા 19380 નો મુદ્દામાલ ઝડપી લીધો હતો. જોકે રેડ સમયે શખ્સ હાજર નહીં મળી આવતા તેની સામે ગુનો દાખલ કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

MORE NEWS

No related stories for this location.