માતર: ખરેટીમાં ઇજારાથી રાખેલ તળાવમાંથી માછલી કાઢવા બાબતે થયેલ તકરારમાં સામસામે પક્ષે સાત લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ
Matar, Kheda | Oct 3, 2025 માતર ના ખરેટીમા મત્સ્ય ઉદ્યોગ કરવા માટે રાખેલ તળાવની રખેવાળી કરતા ચાર ઇસમોએ ધમકી આપતા મામલો લીબાસી પોલીસ મથકે પહોંચ્યો હતો જ્યાં પોલીસે સામ સામે પક્ષે ફરિયાદની આધારે સાત લોકો વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.