વડગામ: સરકાર વહેલી તકે ટેકાના ભાવે મગફળી ખરીદવાની જાહેરાત કરે તેવી માંગ, ખેડૂતોને સારા ભાવની આશા.
બનાસકાંઠા જિલ્લામાં સરકાર વહેલી તકે ટેકાના ભાવે મગફળી ખરીદવાની જાહેરાત કરે તેવી ખેડૂતોની માંગ છે. જોકે ખેડૂતોને સારા એવા મગફળીના ભાવ મળશે તેવી પણ આશા હાલ બંધાઈ છે. આ અંગેની જાણકારી આજે બુધવારે રાત્રે 8:30 કલાકે મળી છે.