ભાવનગર શહેર: નીલમબાગ વિસ્તારમાં દિવ્યાંગ પરિવાર સાથે અસભ્ય ઈશારા કરાતા પોલીસે કાયદાનું ભાન કરાવ્યું
Bhavnagar City, Bhavnagar | May 2, 2026
ભાવનગર શહેરના નીલમબાગ વિસ્તારમાં આવેલી હોટલમાં દિવ્યાંગ પરિવાર જમવા ગયા હતા. તે દરમિયાન શખ્સો દ્વારા અસભ્ય ઈશારા કરાયા હોવાની નીલમબાગ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે પોલીસે શખ્સોને ઝડપી લઇ કાયદાનું ભાન કરાવ્યું હતું.