Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

તારાપુર: તારાપુરના ભાવિક ભરવાડે વર્લ્ડ પેરા એથ્લેટિક્સમાં ગોલ્ડ મેડલ જીતીને રચ્યો ઈતિહાસ

Tarapur, Anand | May 12, 2026
ગુજરાતીમાં કહેવત છે, સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય. પણ શરીરના એક મહત્વના અંગનો અભાવ હોય ત્યારે સિદ્ધિ મેળવવા માટે તનતોડ મહેનતની સાથોસાથ જબરજસ્ત જુસ્સો ટકાવી રાખવો પણ જરૂરી છે. આ વાતને સાબિત કરી બતાવી છે તારાપુરના વતની ભાવિક ભરવાડે. તાજેતરમાં માર્ચમાં યોજાયેલ વર્લ્ડ પેરા એથ્લેટિક ગ્રાન્ડ પ્રિકસ 2026માં તેણે ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચી દીધો.તારાપુરનું નામ રોશન કર્યું છે.400મી દોડમાં ઓલિમ્પિકમાં ક્વોલિફાય થઈને કેરળમાં પ્રેક્ટિસ શરૂ કરી છે.