દસ્ક્રોઈ: ,SPIPAના નાયબ મહાનિદેશક ચંદ્રેશ કોટક (IAS)ને સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઓ માટે ચૂંટણી નિરીક્ષક તરીકે નિમણૂક
રાજ્ય ચૂંટણી પંચનો મહત્વપૂર્ણ નિર્ણય: SPIPAના નાયબ મહાનિદેશક ચંદ્રેશ કોટક (IAS)ને સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઓ માટે ચૂંટણી નિરીક્ષક તરીકે નિમણૂક ગુજરાત રાજ્યમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણીઓનું સંચાલન સંપૂર્ણપણે નિષ્પક્ષ અને પારદર્શક રીતે થાય તે હેતુથી રાજ્ય ચૂંટણી પંચ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા (SPIPA)ના