વટવા: જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સુજીત કુમારે ઉત્સાહપૂર્વક મતદાન કરવા મતદારો કરી અપીલ
*સ્થાનિક સ્વરાજની ચૂંટણી-૨૦૨૬: લોકશાહીના પર્વને ઉજવવા અમદાવાદ સજ્જ* *જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સુજીત કુમાર દ્વારા અમદાવાદ જિલ્લાના તમામ મતદારોને લોકશાહીના આ પર્વમાં ઉત્સાહપૂર્વક મતદાન કરવા અપીલ* *સવારે ૭:૦૦ થી સાંજે ૬:૦૦ વાગ્યા સુધી મતાધિકારનો ઉપયોગ કરી શકાશે* *અમદાવાદ મહાનગરપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયત અને ૩ નગરપાલિકાઓ માટે યોજાશે ચૂંટણી* *ગરમીન